RTI Warriors Gujarat સાથે જોડાવા માંગો છો? તો પહેલા "સભ્ય" બનો
જય ભારતીય! 🇮🇳
તમને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવો છે? સરકારી તંત્રની ગેરવહીવટ સામે RTI લગાવવી છે? તો આજે જ RTI Warriors Gujarat સાથે જોડાવાનું શ્રેષ્ઠ મૌકો છે!
પરંતુ પહેલા... સભ્ય બનો કેમ જરૂરી છે?
- કાયદેસરની પ્રક્રિયા સમજવી છે
- RTI કેવી રીતે લગાવવી એ શીખવું છે
- સંઘઠનશક્તિ દ્વારા સાથી કાર્યકર્તાઓ સાથે જોડાવું છે
- વિશિષ્ટ ટ્રેનિંગ અને માર્ગદર્શન મેળવવું છે
સભ્ય બનવાથી તમને શું મળશે?
➤ ખાસ RTI તાલીમ
➤ મોબાઈલ સપોર્ટ ગ્રુપમાં જોડાવાની તક
➤ RTI ફોર્મેટ્સ અને દસ્તાવેજો
➤ RTI ફોલોઅપ અને માર્ગદર્શન
➤ ભવિષ્યમાં RTI વિલેજ કે ટીમમાં કાર્યરત થવાની તક
જોડાવાનું સરળ પગલું:
- આજેજ અમારું સભ્યપત્રક (Membership Form) ભરો
- WhatsApp પર "JOIN RTI" લખીને મોકલાવો: 9978399925
- અમે તમારો સંપર્ક કરી માર્ગદર્શન આપશું
બસ... આજથી જ RTIના સત્ય યોદ્ધા બની જાવ! તમે સ્વયં માટે નહિ, ગુજરાત અને ભારત માટે RTI લાવી રહ્યા છો. તો સહભાગી બનો, સભ્ય બનો!
#RTIWarriorsGujarat #SabhyBano #JoinRTI #RTIMovement #SajagCitizen

1 ટિપ્પણીઓ
Dear All Please Join now for Right For Fight
જવાબ આપોકાઢી નાખો