"સભ્ય" બનો

RTI Warriors Gujarat સાથે જોડાવા માંગો છો? તો પહેલા "સભ્ય" બનો

જય ભારતીય! 🇮🇳
તમને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવો છે? સરકારી તંત્રની ગેરવહીવટ સામે RTI લગાવવી છે? તો આજે જ RTI Warriors Gujarat સાથે જોડાવાનું શ્રેષ્ઠ મૌકો છે!

પરંતુ પહેલા... સભ્ય બનો કેમ જરૂરી છે?

  • કાયદેસરની પ્રક્રિયા સમજવી છે
  • RTI કેવી રીતે લગાવવી એ શીખવું છે
  • સંઘઠનશક્તિ દ્વારા સાથી કાર્યકર્તાઓ સાથે જોડાવું છે
  • વિશિષ્ટ ટ્રેનિંગ અને માર્ગદર્શન મેળવવું છે

સભ્ય બનવાથી તમને શું મળશે?

➤ ખાસ RTI તાલીમ
➤ મોબાઈલ સપોર્ટ ગ્રુપમાં જોડાવાની તક
➤ RTI ફોર્મેટ્સ અને દસ્તાવેજો
➤ RTI ફોલોઅપ અને માર્ગદર્શન
➤ ભવિષ્યમાં RTI વિલેજ કે ટીમમાં કાર્યરત થવાની તક

જોડાવાનું સરળ પગલું:

  1. આજેજ અમારું સભ્યપત્રક (Membership Form) ભરો
  2. WhatsApp પર "JOIN RTI" લખીને મોકલાવો: 9978399925
  3. અમે તમારો સંપર્ક કરી માર્ગદર્શન આપશું

બસ... આજથી જ RTIના સત્ય યોદ્ધા બની જાવ! તમે સ્વયં માટે નહિ, ગુજરાત અને ભારત માટે RTI લાવી રહ્યા છો. તો સહભાગી બનો, સભ્ય બનો!

#RTIWarriorsGujarat #SabhyBano #JoinRTI #RTIMovement #SajagCitizen

Join-RTI-activist






ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ